હોમ પેજ / રેસિપી / ગુલાબ પુરી

Photo of GULAB puri by Parul Bhimani at BetterButter
1101
2
0.0(0)
0

ગુલાબ પુરી

Oct-27-2018
Parul Bhimani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલાબ પુરી રેસીપી વિશે

દર વર્ષે દિવાળીએ અમારા ઘરે બા ના હાથે થી બનાવેલી ગુલાબ પુરી ખાવા ની મજા આવે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 6

  1. 250 ગ્રામ મેંદા નો લોટ
  2. 1/૨ કપ મોણ માટે તેલ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1/4 કપ ચોખા નો લોટ
  5. 2ચમચા તેલ
  6. 2કપ તળવા માટે તેલ
  7. 1 ચમચી અડધો પીસેલો અજમો

સૂચનાઓ

  1. સૌ પ્રથમ લોટ માં મીઠું અને મોણ નાખી ને લોટ બાંધી લો.
  2. 10 મિનિટ સુધી લોટ ને પલળવા દો.એક વાટકી માં ચોખા નો લોટ અને તેલ નાખી ને અટમણ બનાવી ને સાઈડ માં મૂકી દો.
  3. ત્યાર બાદ રોટલી ના લોટ જેટલો લોટ નો લુવો લો.પહેલા પાતળો વણી લો.
  4. હવે વણેલા રોટલા પર ચોખા ના લોટ નું અટમણ હાથ થી લગાવો.પછી રોટલા નો ગોળ ગોળ રોલ બનાવી લો. અને એક દોઢ ઇંચ જેટલા પીસ માં કાપી લો.
  5. હોવી એક રોલ લઇ ને વચ્ચે થી દબાવી ને મન ગમતા સાઈઝ ની પુરી વણી લો.
  6. અડધી પુરી વણાઈ જાય પછી તેલ ગરમ થવા મુકો.આવી રીતે બધી ગુલાબ પુરી બનાવતા જાવ અને હલકા કથ્થાઈ રંગ માં તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર