હોમ પેજ / રેસિપી / ઘઉં ના લોટ ના ગળ્યા પુડલા

Photo of WHEET FlOUR SWEET CHILA by Parul Bhimani at BetterButter
476
1
0.0(0)
0

ઘઉં ના લોટ ના ગળ્યા પુડલા

Oct-27-2018
Parul Bhimani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉં ના લોટ ના ગળ્યા પુડલા રેસીપી વિશે

માંરા દાદી માં ને પણ તેમની માતા એ શીખવાડેલા ઘઉં ના લોટ ના ગળ્યા પુડલા .

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1,1/2 કપ ઘઉં નો લોટ
  2. 1/૨ કપ ગોળ
  3. 1 કપ પાણી
  4. 1 /2 ચમચી ઈલાયચી પાવડર.
  5. 1/2 કપ તેલ

સૂચનાઓ

  1. એક તપેલી માં પાણી ગરમ થવા મુકો.તેમાં ગોળ નાખો.પાણી ને બહુ ઉકળવા નું નથી.ખાલી ગોળ ઓગળી જાય તેટલું જ ગરમ કરવાનું છે.
  2. ગોળ ના પાણી ને ગરણી થી ગાળી લો.પાણી ઠંડુ થઈ જાય પછી તેમાં ઘઉં નો લોટ અને ઈલાયચી પાવડર નાખી ને ઢોસા ના બેટર કરતા પતળું બેટર બનાવી લો.
  3. હવે ગેસ ઉપર નોનસ્ટિક પેન મુકો.કડછ ની મદદ થી ઢોસા બનાવીએ તેવી રીતે પુડલા બનાવી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર