Photo of BAJRA NA DHEBRA by Bhavna Nagadiya at BetterButter
1236
1
5.0(0)
0

BAJRA NA DHEBRA

Oct-27-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • મૂળભૂત વાનગીઓ
  • લો કર્બ્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. બે વાટકા બાજરી નો લોટ
  2. પા વાટકી ઘઉ નો લોટ
  3. નિમક સ્વાદપ્રમાણે
  4. હરદર 1/2 ચમચી
  5. મરચુ પાવડર 1/2 ચમચી
  6. લસણ20 થી 25 કલી
  7. હીંગ 1/2 ચમચી
  8. તેલ ચોડવવા માટે જોઇતા મુજબ
  9. તેલ મોણમાટે 1ચમચો
  10. પાણી જોઇતા મુજબ

સૂચનાઓ

  1. બાજરા નો ઘઉ નો લોટ મિક્સ કરો
  2. બધા મસાલા નાખી તેલ નુ મોણ નાખો
  3. લસણની કલી નેઅધકચરી ખાંડી મિક્સ કરો કરો
  4. જોઇતા પ્રમાણે પાણી નાખી પરાઠા જેેવો લોટ બાંધો
  5. રોટલી કરતા સ્હેજ જાડા ઢેબરા વણો
  6. લોઢી મા તેલ લગાવી ચોડવો
  7. ગરમ ગરમ ઢેબરા માખણ દહી અને અથાણા સાથે પરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર