હોમ પેજ / રેસિપી / વરાળ થી બનાવેલી મિક્સ શાક(તેલ વગર)

Photo of Steam mix vegetable(oil free) by Anita Rajai at BetterButter
377
1
0.0(0)
0

વરાળ થી બનાવેલી મિક્સ શાક(તેલ વગર)

Oct-27-2018
Anita Rajai
25 મિનિટ
તૈયારી નો સમય
50 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વરાળ થી બનાવેલી મિક્સ શાક(તેલ વગર) રેસીપી વિશે

ખુબજ સ્વાદિષ્ટ

રેસીપી ટૈગ

  • વેજ

સામગ્રી સર્વિંગ: 5

  1. 7-8 ડુંગળી
  2. 2 પોટેટો
  3. 6-7 ભીંડા
  4. 1 કાચું કેળું
  5. 1 રીંગણાં
  6. 15-20 લસણ કળી
  7. અધા કપ કોથમરી
  8. 2 ચમચી લાલ મરચું.
  9. 1/2 હળદર
  10. 2 ચમચી દાણા પાવડર
  11. 2 ચમચી આમચૂર
  12. 3 લીલા મરચા
  13. 1 કપ ઘઉં નું લોટ
  14. કસ્તુરી મેથી
  15. મીઠું
  16. તેલ

સૂચનાઓ

  1. બધી સબીજ ને કાપી નાખવાનું ડુંગલી ના છોળ જ કાંડવાનું તેને કાપવું નહિ
  2. લસણ,કોથમીર, લીલા મરચા,લાલ મરચું,દાણા પવડેર, આમચૂર ને સારી રીતે વાટી લેવાનું
  3. વાટી લીધેલા બધા મસાલો ને થાલી માં રાખવાનું.. થોડું પાણી ઉમેરવાનું
  4. જેમાં વરાળ આપવાની શાક ને તે વાસણ ને ગરમ કરવા મૂકી દેવાનું
  5. હવે એક એક શાક લયી ને તેની ઉપર જે વાટી લીધેલા મસાલા છે તે મુકવાનું
  6. સારી રિતે બધી સબ્જી ને ગોઠવી નાખો
  7. ગોઠવી દેવાયે પછી તેની ઉપર મોટી સ્ટીલની ની કડાઈ થઈ ઢાંકી દેવાનું
  8. 50 મીનીટ સુધી વરાળ આપવાની . પછી એક વાર ચેક કરો જો શાક નરમ ન થયું હોય તો ફરી થી પકવાનું
  9. ચેક કર્યા પછી શાક નરમ થયી ગયું હોય તેને ડીશ માં કાઢી નાંખો
  10. ત્યારે છે આપરું બોપર નું જમવાનું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર