હોમ પેજ / રેસિપી / કેસરિયા દૂધ પૌઆ

Photo of Kesariya dudh pauva by Trivedi Gayatri at BetterButter
554
2
0.0(0)
0

કેસરિયા દૂધ પૌઆ

Oct-27-2018
Trivedi Gayatri
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસરિયા દૂધ પૌઆ રેસીપી વિશે

મારી નાની માં ની ખાસ વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • નવરાત્રી
  • ગુજરાત
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. દૂધ 1લિટર
  2. ખાંડ 200ગ્રામ
  3. પૌવા 250 ગ્રામ
  4. કેસર ચપટી
  5. કેસરી કલર 2 ડ્રોપ
  6. ડ્રાયફ્રુટ ગાર્નિશીંગ
  7. ત્રુ ટીફ્રુટી 2 ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ દૂધ ને એક ઉભરો લાવી એમાં ખાંડ નાખી ને હલાવો
  2. પછી ઓગળી જાય એટ લે એમાં પલાળેલા પૌવા નાખી ને કેસરી કલર ને કેસર નાખી ને હલાવો
  3. ઠંડુ થાય પછી તેમાં ડ્રાયફ્રુટ ને ત્રુટીફ્રુટી નાખી ને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર