હોમ પેજ / રેસિપી / ઊંધિયું

Photo of Undhiyu by Anita Rajai at BetterButter
595
2
0.0(0)
0

ઊંધિયું

Oct-27-2018
Anita Rajai
20 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઊંધિયું રેસીપી વિશે

ખુબજ સ્વાદિષ્ટ

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 4 બટેટા
  2. 2 કાચા કેળા
  3. સુરતી પાપડી
  4. રીંગણાં
  5. તુવેર
  6. રતાલુ
  7. 7 ટમેટા પ્યુરી
  8. બાફેલા કઠોર(આપણે ગમતા કઠોર )
  9. 1 tsp જીરું
  10. 1 spoon વરિયાળી
  11. 2 spoon કસતૂરી મેથી
  12. 2 pis તજ
  13. 2 ડ્રાય લાલ મરચા
  14. 2 તમાલ પત્ર
  15. લાલ મરચું
  16. મીઠું
  17. Dryfruits
  18. તેલ

સૂચનાઓ

  1. કડાઈ માં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થતા જ તેમાં જીરું,વરિયાળી,તજ,લવિંગ,તમાલ પત્ર,કસ્તૂરી મેથી,ડ્રાય લાલ મરચાં સાંતળો
  2. પછી તેમાં બધા શાક નાખો સારી રિતે મિક્સ કરી નાખો 30 થી 40 મીનીટ પાકાવા દ્યો જ્યાં સુધી બધી સબ્જી નરમ ન થહાયે
  3. શાક નરમ થતા તેમાં બાફેલા કઠોર નાખો સારી રીતે મિક્સ કરો અને dryfruits
  4. પછી તેમાં ટમેટા ની પેસ્ટ નાખો સારી રીતે મિક્સ કરી લ્યો અને તેને 10 થી 15 મીનીટ સુધી પકાવો તેલ છૂટું પડે પછી તેમાં લાલ મરચું હળદર. નાખી ને સારી મિક્સ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર