હોમ પેજ / રેસિપી / ટીન્ડોરા સંભારો

Photo of Tindora sambharo by Aachal Jadeja at BetterButter
499
2
0.0(0)
0

ટીન્ડોરા સંભારો

Oct-28-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટીન્ડોરા સંભારો રેસીપી વિશે

મારા નાની આ સંભારો બનાવતા

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ટિડોરા ૨૫૦ ગ્રામ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. હળદર ૧/૨ ચમચી
  4. ધાણા જીરું ૧/૨ ચમચી
  5. તે લ ૪ ચમચી
  6. જીરું ૧/૪ ચમચી
  7. હીગં ચપટી
  8. ટમેટુ ૧

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ટીડોરા ધોઈ લો કપડાં થી લુછી લો
  2. ટીડોરા ની છરી થી ૪ ચીર કરી લો
  3. કડાઈમાં તેલ ગરમ કરી, જીરું, હિગ નાખો
  4. ટિડોરા વધારી લો
  5. ટમેટુ સુધારી નાખો
  6. ઢાકણ ઢાકી ધીમા ગેસ પર ચઢવા દો
  7. ચઢી ગયા બાદ મીઠું, હળદર નાખી હલાવી લો
  8. ધાણાજીરું નાખી ગેસ બંધ કરી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર