પંચમેલ દાલ સાથે બેસન ની રોટલી | PANCHMEL DAAL WITH BESAN ROTI Recipe in Gujarati

ના દ્વારા Vid'zz Batra  |  28th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of PANCHMEL DAAL WITH BESAN ROTI by Vid'zz Batra at BetterButter
પંચમેલ દાલ સાથે બેસન ની રોટલીby Vid'zz Batra
  • તૈયારીનો સમય

    35

    મીની
  • બનાવવાનો સમય

    30

    મીની
  • પીરસવું

    4

    લોકો

7

0

પંચમેલ દાલ સાથે બેસન ની રોટલી વાનગીઓ

પંચમેલ દાલ સાથે બેસન ની રોટલી Ingredients to make ( Ingredients to make PANCHMEL DAAL WITH BESAN ROTI Recipe in Gujarati )

  • 1/3 કપ મોગર દાળ
  • 1/3 કપ મસુર દાળ
  • 1/3 કપ તુવેર દાળ
  • 1/3 કપ ચણા દાળ
  • 1/3 કપ કાલા અડદ ની દાળ
  • 1 કપ કાપેલી ડુંગરી
  • 1 કપ કાપેલા ટામેટા
  • 2 સુકા લાલ મરચાં
  • 10 - 12 મીઠા લીમડા ના પાન
  • 2 નાની ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1/2 ચમચી રાઈ ના દાણા
  • 1 ચમચી જીરૂ
  • 1 ચપટી હીંગ
  • 1/2 ચમચી હળદર પાવડર
  • 1 ચમચી લાલ મરચુ પાવડર
  • 1 ચમચી ધાણાજીરૂ પાવડર
  • 1 ચમચી કસુરી મેથી
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 3 ચમચી ઘી
  • 1 ચમચી કાપેલા ધાણા
  • 1 ચમચી મીઠું

How to make પંચમેલ દાલ સાથે બેસન ની રોટલી

  1. 5 દાળ ને મિકસ કરી 30 મિનિટ ભીગોવી રાખો.
  2. કુકર મા દાળ અને 3 કપ પાણી નાખો તથા મીઠું નાખો 4 થી 5 સીટી વગાડી લો.
  3. એક કડાઇ મા ઘી ગરમ કરો તેમાં રાઇ અને જીરૂ નાખો.
  4. હવે તેમા ડુંગળી નાખી 3 થી 4 મિનિટ સુધી ચડવા દો.
  5. તેમા આદુ લસણ ની પેસ્ટ નાખો તથા આખા લાલ મરચાં અને મીઠો લીમડો નાખો.
  6. હવે તેમા ટામેટા નાખો.
  7. તેલ છૂટુ પડે પછી બધા મસાલા નાખો.
  8. બાફેલી દાળ નાખો તથા 5 થી 7 મિનિટ ઉકાળો પછી કોથમીર નાખી પીરસો.
  9. ચણા ના લોટ ની રોટલી અને છાશ સાથે મજા માણો.

Reviews for PANCHMEL DAAL WITH BESAN ROTI Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો