હોમ પેજ / રેસિપી / PANCHMEL DAAL WITH BESAN ROTI

Photo of PANCHMEL DAAL WITH BESAN ROTI by Vid'zz Batra at BetterButter
810
5
5.0(0)
0

PANCHMEL DAAL WITH BESAN ROTI

Oct-28-2018
Vid'zz Batra
35 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ભારતીય
  • પ્રેશર કુક
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/3 કપ મોગર દાળ
  2. 1/3 કપ મસુર દાળ
  3. 1/3 કપ તુવેર દાળ
  4. 1/3 કપ ચણા દાળ
  5. 1/3 કપ કાલા અડદ ની દાળ
  6. 1 કપ કાપેલી ડુંગરી
  7. 1 કપ કાપેલા ટામેટા
  8. 2 સુકા લાલ મરચાં
  9. 10 - 12 મીઠા લીમડા ના પાન
  10. 2 નાની ચમચી આદુ લસણ ની પેસ્ટ
  11. 1/2 ચમચી રાઈ ના દાણા
  12. 1 ચમચી જીરૂ
  13. 1 ચપટી હીંગ
  14. 1/2 ચમચી હળદર પાવડર
  15. 1 ચમચી લાલ મરચુ પાવડર
  16. 1 ચમચી ધાણાજીરૂ પાવડર
  17. 1 ચમચી કસુરી મેથી
  18. 1/2 ચમચી ગરમ મસાલો
  19. 3 ચમચી ઘી
  20. 1 ચમચી કાપેલા ધાણા
  21. 1 ચમચી મીઠું

સૂચનાઓ

  1. 5 દાળ ને મિકસ કરી 30 મિનિટ ભીગોવી રાખો.
  2. કુકર મા દાળ અને 3 કપ પાણી નાખો તથા મીઠું નાખો 4 થી 5 સીટી વગાડી લો.
  3. એક કડાઇ મા ઘી ગરમ કરો તેમાં રાઇ અને જીરૂ નાખો.
  4. હવે તેમા ડુંગળી નાખી 3 થી 4 મિનિટ સુધી ચડવા દો.
  5. તેમા આદુ લસણ ની પેસ્ટ નાખો તથા આખા લાલ મરચાં અને મીઠો લીમડો નાખો.
  6. હવે તેમા ટામેટા નાખો.
  7. તેલ છૂટુ પડે પછી બધા મસાલા નાખો.
  8. બાફેલી દાળ નાખો તથા 5 થી 7 મિનિટ ઉકાળો પછી કોથમીર નાખી પીરસો.
  9. ચણા ના લોટ ની રોટલી અને છાશ સાથે મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર