હોમ પેજ / રેસિપી / મસાલા રીગંણા

Photo of Masala brinjal by Aachal Jadeja at BetterButter
472
2
0.0(0)
0

મસાલા રીગંણા

Oct-28-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા રીગંણા રેસીપી વિશે

શિયાળો દસ્તક દઇ રહ્યો છે ત્યારે મજા માણો રીગંણા ની

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • ડાયાબીટીસ

સામગ્રી સર્વિંગ: 2

  1. રીગણા ૨૫૦ગ્રામ
  2. મરચું ૧ ચમચી
  3. હળદર ૧/4 ચમચી
  4. ધાણાજીરું ૧/૨ ચમચી
  5. તેલ ૩ ચમચી
  6. જીરું ૧/૪ ચમચી
  7. હિગં ચપટી

સૂચનાઓ

  1. રીગણા ને ધોઈ ને કટકા કરી લો
  2. કડાઈમાં તેલ ગરમ મૂકી ને હિગં અને જીરું મૂકી, રીગણા ને વધારો
  3. ધીમે ગેસ પર ઢાકણ ઢાકી ચઢવા દો
  4. હળદર અને મીઠું નાખી મિકસ કરો
  5. રીગણા ચઢી ગયા બાદ મરચું ,ધાણાજીરું નાખી ગરમાગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર