હોમ પેજ / રેસિપી / સુરણ નુ શાક

Photo of Suran ki sabji by Aachal Jadeja at BetterButter
756
2
0.0(0)
0

સુરણ નુ શાક

Oct-28-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુરણ નુ શાક રેસીપી વિશે

મારા દાદા ને આ શાક ખૂબ જ ભાવતું મારા દાદી મા આ શાક બનાવતા

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૫૦૦ ગ્રામ સુરણ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. હળદર ૧/૨ ચમચી
  4. મરચું ૧ ચમચી
  5. ધાણાજીરું ૧/૨ ચમચી
  6. તેલ ૪ ચમચી
  7. જીરું ૧/૪ ચમચી
  8. હીગં ચપટી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં સૂરણ ને સુધારો અને પાણી થી ૨-૩ વાર ધોઈ નાખો
  2. કુકરમાં તેલ મૂકી જીરું અને હીગં મૂકી
  3. સુરણ ને વઘારી હળદર, મરચું ,ધાણાજીરું નાખો
  4. મીઠું નાંખી ૧ કપ પાણી નાખો કુકરમાં ૩ સીટી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર