હોમ પેજ / રેસિપી / એલચી દૂધ

Photo of ELCHI dudh by Parul Bhimani at BetterButter
436
1
0.0(0)
0

એલચી દૂધ

Oct-28-2018
Parul Bhimani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

એલચી દૂધ રેસીપી વિશે

મારા બા ના સમય માં ઘરે જ્યારે મહેમાન આવે ત્યારે ચા બને પરંતુ કોઈ મહેમાન જો ચા ના પીતું હોઈ તો તેની માટે એલચી વાળું દૂધ બનાવમાં આવતું હતું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્ટર ફ્રાય
  • ગરમ પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 250 મિલી દૂધ
  2. 1 ચમચી ખાંડ
  3. 1/2 ચમચી એલચી પાવડર

સૂચનાઓ

  1. દૂધ ને તપેલી માં ગરમ થવા મુકો.
  2. તેમાં ખાંડ નાખો.
  3. ત્યાર બાદ તેમાં એલચી પાવડર નાખો અને તેની છાલ પણ નાખી દો.
  4. એક ઉભરો આવે એટલે દૂધ ને ગેસ ઉપર થી ઉતારી લો.તૈયાર છે એલચી વાળું દૂધ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર