હોમ પેજ / રેસિપી / ગાજર મરચાં નું તાજું અથાણું

Photo of Fresh Carrot Green Chilli Pickle by Mital Viramgama at BetterButter
539
7
0.0(0)
0

ગાજર મરચાં નું તાજું અથાણું

Oct-28-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર મરચાં નું તાજું અથાણું રેસીપી વિશે

આ અથાણું ટેસ્ટ મા ખુબજ સરસ લાગે. થેપલા,ખીચડી,રોટલા,રોટલી બધા સાથે સારું લાગે. આ અથાણું તમે ગમે ત્યારે બનાવી શકો.બીજા અથાણાં ખાઇ ને બોર થઇ ગયા હોવ તો ટ્રાય કરો આ નવું અથાણું. મારાં દાદી મા બનાવતા.મારાં દાદી આવાં તાજાં અથાણાં ની ધણી વેરાયટીઓ બનાવાતા.

રેસીપી ટૈગ

  • ઉછાળવું
  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 10 થી 15 નંગ મીડીયમ તીખાં મરચાં
  2. 2 ગાજર
  3. 1/2 ટી સ્પૂન મેંથી કુરીયા
  4. 2ટેબલ સ્પૂન રાઇ કુરીયા
  5. 1ટી સ્પૂન વરીયાળી કુરીયા
  6. 1ટી સ્પૂન મરી આખાપાખા મરી ખાડેલા
  7. એક લીંબુ નો રસ
  8. 1ટી સ્પૂન નીમક
  9. 1/2ટેબલ સ્પૂન લાલ મરચું
  10. હીંગ
  11. એક ટેબલ સ્પૂન તેલ
  12. મીઠું જરુર મુજબ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ગાજર ને ધોઇને કોરા કરી લાંબી ચોરીઓ કાંપી લેવાની મરચાં પણ આમજ ધોઇને કાંપી લેવા.
  2. ગાજર મરચાં મા લીંબુ નીચોવી તે બધા કુરીયા અને લાલ મરચું નાખી દો.
  3. હવે તેલ ગરમ કરી તેમાં થોડું ઠંડુ થાય એટલે હીઞ અને મીઠું નાખી મીક્સ કરી લો .
  4. હવે આ તેલ ગાજર મરચાં ઉપર રેડી મીકસ કરી લો .હવે તમારું તાજું અથાણું તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર