હોમ પેજ / રેસિપી / શકકરપારા

Photo of Shakkarpara by Aachal Jadeja at BetterButter
771
2
0.0(0)
0

શકકરપારા

Oct-29-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શકકરપારા રેસીપી વિશે

નાની મા ના હાથ ની મને બહુ ભાવતી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મેં દો ૧/૨ કિલો
  2. તે લ ૧/૨ કપ
  3. ખાડ ૧ કપ
  4. દૂધ ૧ કપ
  5. અએલચી ૧/૨ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં દૂધમા ખાડ નાખી ગરમ કરી ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ પાડી દો
  2. મેંદા મા એલચી, મીઠું ,દૂધ અને થોડું પાણી નાખી કડક લોટ બાંઘો
  3. થોડી વારમાંટે ઢાકી રાખી દો
  4. પછી શકકરપારા વણી ને તળી લો
  5. કડાઈમાં તેલ ગરમ મૂકી
  6. ધીમા ે ગેસ પર તળવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર