Photo of boondi by Hiral Pandya Shukla at BetterButter
576
8
0.0(0)
0

બુંદી

Oct-29-2018
Hiral Pandya Shukla
15 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બુંદી રેસીપી વિશે

આ મને ભાવતી વાનગી છે..અને મેં આ એક પડોશીના દાદી પાસે સીખી છે..:blush:

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. બેટર માટે:-
  2. વેસણ એક કપ
  3. પાણી જરુર મુજબ
  4. તેલ એક ચમચી
  5. બેકીંગ સોડાએક ચપટી
  6. કેસરી ફુડ કલર એક ચપટી
  7. તળવા માટે તેલ અથવા ઘી
  8. ચાસણી માટે:-
  9. ખાંડ એક કપ
  10. પાણી પા કપ
  11. કેસરી ફુડ કલર એક ચપટી

સૂચનાઓ

  1. એક વાસણ માં વેસણ મા જરૂર મુજબ પાણી નાખી અને થોડુ પાતળું બેટર બનાવી દશ મીનીટ રહેવા દો.
  2. ત્યાં સુધી એક વાસણ માં ચાસણી ની વસ્તુ ભેગી કરી એક તારની ચાસણી બનાવી લો.
  3. બેટર માં કલર, તેલ અને સોડા નાંખી મીક્સ કરો.
  4. ગરમ ઘી અથવા તેલ મા બુંદી પાડો. ( મારી પાસે બુંદી નો જારો નથી એટલે મેં ચારણી માં એક ચમચો બેટર રેડી બુંદી બનાવી છે.
  5. એક મીનીટ માં બુંદી તળાય જાય એટલે ગરમ ચાસણી માં ત્રીસ મિનિટ સુધી ડુબાડી રાખવી.
  6. તૈયાર છે બુંદી.
  7. ઇચ્છા થાય તો લાડુ વાળી સકાય

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર