તળેલા મરચાં | Fried chilli Recipe in Gujarati

ના દ્વારા Aachal Jadeja  |  29th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Fried chilli by Aachal Jadeja at BetterButter
તળેલા મરચાંby Aachal Jadeja
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    2

    લોકો

0

0

તળેલા મરચાં વાનગીઓ

તળેલા મરચાં Ingredients to make ( Ingredients to make Fried chilli Recipe in Gujarati )

  • મરચાં મોટા ૭-૮
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ ૪-૫ ચમચી
  • ધાણાજીરું ૧ ચમચી

How to make તળેલા મરચાં

  1. સૌથી પહેલાં મરચાં ધોઈ ને કપડા થી સાફ કરી લો
  2. મરચાં ને વચ્ચે થી ચીરી લો
  3. કડાઈમાં તેલ મૂકી જીરું મુકી મરચાં તળી લો
  4. ઉપર થી મીઠું અને ધાણાજીરું ભભરાવો

Reviews for Fried chilli Recipe in Gujarati (0)