હોમ પેજ / રેસિપી / તળેલા મરચાં

Photo of Fried chilli by Aachal Jadeja at BetterButter
473
2
0.0(0)
0

તળેલા મરચાં

Oct-29-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તળેલા મરચાં રેસીપી વિશે

મારા બા બનાવતા મારી માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. મરચાં મોટા ૭-૮
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. તેલ ૪-૫ ચમચી
  4. ધાણાજીરું ૧ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં મરચાં ધોઈ ને કપડા થી સાફ કરી લો
  2. મરચાં ને વચ્ચે થી ચીરી લો
  3. કડાઈમાં તેલ મૂકી જીરું મુકી મરચાં તળી લો
  4. ઉપર થી મીઠું અને ધાણાજીરું ભભરાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર