પાતરા બાઈટ્સ | Patra bites Recipe in Gujarati

ના દ્વારા Mrs.Raziya Banu M. Lohani  |  29th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Patra bites by Mrs.Raziya Banu M. Lohani at BetterButter
પાતરા બાઈટ્સby Mrs.Raziya Banu M. Lohani
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

પાતરા બાઈટ્સ

પાતરા બાઈટ્સ Ingredients to make ( Ingredients to make Patra bites Recipe in Gujarati )

 • પતરવેલ ના પાન મીડિયમ સાઈઝ 8,10
 • બેશન 1 મોટી વાટકી
 • આદુ, મરચા, લસણની પેસ્ટ 1 મોટી ચમચી
 • ગરમ મસાલો 1 નાની ચમચી
 • છિણેલો ગોળ 1 મોટી ચમચી
 • લીંબુ નો રસ 2 ચમચી
 • ખાવા નો સોડા 1 નાની ચમચી
 • આમચૂર પાવડર 1 નાની ચમચી
 • મીઠું સ્વાદ મુજબ
 • તેલ તલવા માટે
 • લાલ મરચાંનો પાવડર 1 ચમચી
 • ધાણા પાવડર 1 ચમચી
 • હલ્દી પાવડર 1/2 ચમચી
 • અધકચરા આખા ધાણા 1 ચમચી
 • તલ 1 ચમચી
 • હિંગ 1 ચમચી

How to make પાતરા બાઈટ્સ

 1. સૌ પ્રથમ પાંદડા ને ધોઈ ને સાફ કરવા
 2. તેની નસો કાપી લેવી
 3. હવે બેશન ને એક બાઉલમાં લઇ ને તેમા તેલ સીવાય ની બધી સામગ્રી ઉમેરી મીક્સ કરો
 4. હવે પાણી નાંખીને ઘાટુ બેટર બનાવો
 5. હવે પાતરા ના પાન ની પાછળ ની બાજુ એ લગાવો જો પાન ની નશો મોટી હોય તો તેને કાપી લેવી
 6. હવે ન ઉપર એક પછી એક પાન ગોઠવતા જાવ અને બેટર લગાવતાં જાવ આમ 3,4 પાન પર લગાવી ને પાન ને વિટો વાળી લો હવે આ વિટા ને વરાળ મા બાફવુ
 7. બાદ મા ઠંડા પડે પછી તેલ મા તલી લો
 8. તો તૈયાર છે પાતરા બાઈટ્સ

Reviews for Patra bites Recipe in Gujarati (0)