હોમ પેજ / રેસિપી / વેજ મોમોસ

Photo of Veg  Momos by Shital Satapara at BetterButter
688
4
0.0(0)
0

વેજ મોમોસ

Oct-29-2018
Shital Satapara
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ મોમોસ રેસીપી વિશે

આ એક ઉત્તર ભારત ની પ્રખ્યાત અને જુના જમાના મા દાદી મા ના હાથે બનતી હતી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • હિમાચલ
  • બાફવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. બે કપ મેંદો
  2. એક બાઉલ છીણેલું કોબીજ
  3. એક કપ દૂધ
  4. એક ચમચી મરી નો ભૂકો
  5. મીઠુ સ્વાદ પ્રમાણે
  6. લાલ ને લીલા મરચા ચટણી માટે
  7. કોથમીર ચટણી માટે

સૂચનાઓ

  1. એક નાની કોબીજ ને ઝીણી છીણી લો.
  2. છીણેલું કોબીજ એક બાઉલ મા લો.
  3. તેમાં અડધી ચમચી મીઠુ ઉમેરો અને હલાવો.
  4. પછી કોબીજ ને મુઠી મા લઇ નીચવી લો જેથી વધારા નું પાણી નીકળી જાય.
  5. પછી તેમાં મરી નો ભૂકો ઉમેરો.
  6. હવે લોટ બાંધવા માટે એક વાસણ મા બે કપ મેંદો લો અન તેમાં એક ચમચી બટર ઉમેરો અને તેનો દૂધ થી લોટ બાંધો.
  7. લોટ ને સરખો મસળી લો.
  8. હવે લોટ માંથી નાનો લુવો લઇ તેની પુરી વણો.
  9. તેમાં કોબીજ નું મિશ્રણ ભરો.
  10. હવે તેને કચોરી જેવો શેપ આપી મોમોસ તૈયાર કરો.
  11. હવે આ મોમોસ ને વરાળે બાફો અને બાફવા માટે વાસ ની ટોપલી મા બાફો.
  12. અડધી કલાક સુધી વરાળે ચડવા દો.
  13. વરાળે બફાઈ ગયા પછી લાલ અને લીલા મરચા ની કોથમીર વાળી ચટણી સાથે ગરમાગરમ પીરસો.
  14. તો તૈયાર છે એક દાદીમા નાનીમા ના હાથે બની હોય તેવી રેસિપી વેજ મોમોસ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર