કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ડુંગળી નું અથાણું

Photo of Dungdi nu athanu by Hanika Thadani at BetterButter
0
1
0(0)
0

ડુંગળી નું અથાણું

Oct-29-2018
Hanika Thadani
15 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડુંગળી નું અથાણું રેસીપી વિશે

ડુંગળીનું રસા વાળું અથાણું સિંધીઓના ઘર માં વારસોથી બને છે અને ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • સિંધી
 • સાથે ની સામગ્રી
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

 1. ૨૫૦ ગ્રામ નાની ડુંગળી
 2. ૨ ચમચી દળેલી રાઈ
 3. મીઠું સ્વાદ મુજબ
 4. ૧/૨ ચમચી લાલ મરચું
 5. ૧/૪ ચમચી હળદર
 6. ૧ ૧/૨ ગ્લાસ પાણી

સૂચનાઓ

 1. સૌપ્રથમ ડુંગળીના છીલકા ઉતારી દો.
 2. હવે બરણીમાં આ ડુંગળી નાખી તેમાં બધા મસાલા,રાઈ અને પાણી નાખો.
 3. બરણીને હલાવી ને ઢાંકીને ૪દિવસ મૂકી દો.
 4. રોજ દિવસ માં ૧ વાર બરની હલાવો.
 5. તૈયાર છે ડુંગળી નું સ્વાદિષ્ટ અથાણું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર