હોમ પેજ / રેસિપી / ખાટા વડા

Photo of Khata vada by Bhavna Nagadiya at BetterButter
1430
1
0.0(0)
0

ખાટા વડા

Oct-29-2018
Bhavna Nagadiya
480 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાટા વડા રેસીપી વિશે

ખાટા વડા રેસીપી વડિલો આગલ થી શીખેલી છે વડા ઘણા દિવસ સુધી સારા રહે છે ઠંડા વધુભાવેછે

રેસીપી ટૈગ

  • આથવું
  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • પીસવું
  • તળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ચોખા 1વાટકો
  2. ચણાની દાલ 1/2 વાટકો
  3. અડદ ની દાલ 1/2 વાટકો
  4. દહી ખાટુ 200ગ્રામ
  5. નિમક જરુરપ્રમાણે
  6. હરદર1/2ચમચી
  7. લાલ મરચુ 1/2 ચમચી
  8. સાજી ના ફુલ 1/4 ચમચી
  9. તેલ તલવા માટે

સૂચનાઓ

  1. ચોખાતથા દાલ સાથેજ 5 કલાક પલાલવા
  2. બાદ મિકસર મા દહી નાખી વાટી લેવા
  3. 2થી 3 કલાક ઢાકી દો
  4. નિમક હરદર મરચુ સાજી ના ફુલ નાખી વડા નો ઢીલો લોટ બનાવી લો
  5. પાટલી પર ભીનુ કપડુ પાથરી વડા પાટલી પકજ હાથથી થેપી લો
  6. મધ્યમ તાપે તલી લો સ્હેજ લાલ થવા દો
  7. એટલે અંદર થી તલાય જાય
  8. ચટણી કે મોરુ દહી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર