હોમ પેજ / રેસિપી / માલપૂવા

Photo of Malpua by Kalpana Parmar at BetterButter
316
2
0.0(0)
0

માલપૂવા

Oct-29-2018
Kalpana Parmar
8 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માલપૂવા રેસીપી વિશે

માલપૂવા પરંપરાગત મીઠાઈ છે જેને તહેવારો અને ભગવાન જગન્નાથ ના પ્રસાદ માટે બનાવવાં માં આવે છે ...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • રાજસ્થાન
  • તળવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. : 1/2 કપ મેંદો,
  2. 2 મોટી ચમચા મિલ્કમેડ
  3. 2 મોટા ચમચા રવો,
  4. 1/2 નાની ચમચી ઈલાયચી પાવડર
  5. 1 મોટી ચમચી વરિયાળી
  6. 2 કપ દૂધ
  7. તળવા માટે ઘી.
  8. ચાસણી માટે
  9. 250 ગ્રામ ખાંડ,
  10. જરૂર મુજબ પાણી
  11. કાજુ બદામ પોસ્ટ ઝીણાં સમારેલાં

સૂચનાઓ

  1. સૌ પહેલા માલપુવા ની બધી સામગ્રીને દૂધ સાથે ભેળવીને ઘટ્ટ ખીરું બનાવી લો
  2. મીક્ષણ ને ત્રણ ચાર કલાક માટે ઢાંકીને રાખો.
  3. કડાહીમાં ઘી ગરમ કરો
  4. એક મોટો ચમચો ભરી ખીરું નાખી ધીમી આઁચ પર બદામી રંગની થાય ત્યા સુધી તળો.
  5. ખાંડની 1 તારની ચાસણી બનાવી લો
  6. તળેલા માલપુડા ચાસણીમાં નાખી દો. આવી રીતે જ બધા માલપુડાને તળીને ચાસણીમાં નાખતાં જાવ.
  7. ઉપરથી કાજુ બદામ પીસ્તા ની કતરણ અને નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર