હોમ પેજ / રેસિપી / પાકા કેળા નું શાક

Photo of Ripe banana shabji by Dipali Modi at BetterButter
806
1
0.0(0)
0

પાકા કેળા નું શાક

Oct-29-2018
Dipali Modi
3 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાકા કેળા નું શાક રેસીપી વિશે

કેળા નું શાક ખાવા માં ખાતું મીઠું રાગે છે. મારા નાની ની રેસીપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. ચાર પાકા કેળા
  2. ૧ ટેબલ સ્પૂન તેલ
  3. ૧/૨ ટી સ્પૂન રાઈ
  4. ૧/૨ ટી સ્પૂન જીરૂ
  5. ૧/૨ ટી સ્પૂન હળદર
  6. ૧/૨ ટી સ્પૂન હિંગ
  7. ૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  8. ૧/૨ ટી સ્પૂન લીંબુ રસ
  9. ૨ ટી સ્પૂન ખાંડ
  10. ૧ કપ પાણી

સૂચનાઓ

  1. કેળા ને ગોળ પતિકા માં સમારી લો
  2. કડાઈ માં તેલ મુકો .
  3. તેલ ગરમ થાય એટલે રાઈ નાખો , જીરૂ નાખો, હિંગ નાખો.
  4. તેમાં હળદર નાખી કેળા ઉમેરો .
  5. ધાણાજીરું,લાલ મરચું પાવડર નાખો .
  6. પાણી નાખી બે મિનિટ ઉકાળવું પછી તેમાં ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરો.
  7. એક મિનિટ ઉકાળી દો.
  8. કેળા નું શાક તૈયાર છે. ગરમા ગરમ સર્વ કરો
  9. રોટી, પરાથા જોડે ખાવા ની મજા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર