હોમ પેજ / રેસિપી / હાન્ડવો

Photo of Handvo by Aachal Jadeja at BetterButter
271
3
0.0(0)
0

હાન્ડવો

Oct-29-2018
Aachal Jadeja
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હાન્ડવો રેસીપી વિશે

રવા અને શાકભાજી વાપરી બનાવતા મારા બા

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. રવો ૧ કપ
  2. દહીં ૧ કપ
  3. આદુમરચા વાટે લા ૧ ચમચી
  4. રાઇ ૪ ચમચી
  5. હિગં ચપટી
  6. લીમડો
  7. શીગ૪ ચમચી
  8. કોબીજ ૨ ચમચી
  9. દુધી ૨ ચમચી
  10. તલ ૪ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં રવો અને દહીં મિકસ કરી ૩૦ મિનિટ રહે વા દો
  2. ત્યારબાદ તેમાં આદુમરચા ની પેસ્ટ , શાકભાજી મીઠુ, ૧/૪ ચમચી સોડા ઉમેરો
  3. કડાઈમાં તેલ મૂકી રાઈ,હિગં, લીમડો, તલશિગં નાખો
  4. ધોળ બનાવ્યો છે તે નાખી ધીમે ગેસ પર ચઢવા દો
  5. અએકબાજુ ચઢી ગયા બાદ બીજી બાજુ ઉથલાવી ચઢવા દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર