હોમ પેજ / રેસિપી / પાલક નુ શાક

Photo of Spinach sabji by Aachal Jadeja at BetterButter
435
2
0.0(0)
0

પાલક નુ શાક

Oct-29-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક નુ શાક રેસીપી વિશે

ગુણકારી શાક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. પાલક ૨૫૦ ગ્રામ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. હળદર ૧/૨ ચમચી
  4. મરચું ૧ ચમચી
  5. લસણ, આદુ,મરચાં ની પેસ્ટ ૨ચમચી
  6. તેલ ૪ ચમચી
  7. જીરું ૧/૨ ચમચી
  8. હિગ ચપટી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં પાલક ને ધોઈ નાખો
  2. કુકરમાં થોડુ પાણી નાંખી બાફી લો
  3. બફાઈ જાય અએટલે ઠંડુ પાડી મિક્સરમાં ક્રશ કરી લો
  4. કડાઈમાં તેલ મૂકી જીરું, હિગ નાખી આદુ મરચાં ની પેસ્ટ સાતળી લો
  5. પાલક વધારી લો
  6. મીઠું, મરચું, હળદર નાખી ચઢવા દો
  7. એકરસ થાય અએટલે ગેસ બંધ કરી દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર