હોમ પેજ / રેસિપી / રોટલી ના લાડુ

Photo of rotali na ladu by Bhavna Nagadiya at BetterButter
517
1
0.0(0)
0

રોટલી ના લાડુ

Oct-29-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટલી ના લાડુ રેસીપી વિશે

બાલપન મા દાદીમા ના હાથે ઝટપટ બનતા રોટલી ના લાડુ બધા એ ખાધા હસેજ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • પીસવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. રોટલી 8થી 10
  2. ગોલ ડબા નો (દેસી) 2ચમચા
  3. ઘી 2ચમચા
  4. ખસખસ 1ચમચી

સૂચનાઓ

  1. રોટલી નો જીણો ભુકો કરો
  2. ઘી ગરમ કરો
  3. રોટલી ના ભુકા મા ગોલ મિક્સકરો
  4. ગરમઘી નાખી હાથી મસલી લો
  5. લાડુ નાસેઇપ મા હાથ અથવા બીબા થી વાલી લો
  6. ખસખસ લગાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર