હોમ પેજ / રેસિપી / બાજરા નો રોટલો

Photo of Bajra rotlo by Aachal Jadeja at BetterButter
916
2
0.0(0)
0

બાજરા નો રોટલો

Oct-30-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાજરા નો રોટલો રેસીપી વિશે

શિયાળામાં બાજરો બહુ ગુણકારી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • ડાયાબીટીસ

સામગ્રી સર્વિંગ: 4

  1. બાજરો લોટ ૨ કપ
  2. પાણી ૨-૩ કપ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. ધી

સૂચનાઓ

  1. કથરોટ મા પાણી અને મીઠું નાખી મિકસ કરો
  2. બાજરો નાખી મસળવા લાગો
  3. જેટલો મસળસો એટલો રોટલો સારો બનશે
  4. ત્યારબાદ ચાર ભાગ કરો
  5. એક ભાગ હાથમાં લઈને હાથથી ગોળ આકાર આપી રોટલો બનાવો
  6. હાથ થી ના ફાવે તો પાટલી પર બનાવી શકાય
  7. તાવડી ગેસ પર ગરમ મુકો
  8. પછી બને તરફ ધીમા ગેસ પર ચઢવા દો
  9. બની ગયા બાદ ધીલગાડી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર