હોમ પેજ / રેસિપી / મેથી પાપડ નું શાક

Photo of METHI PAPAD NU SAK by Asha Shah at BetterButter
577
3
0.0(0)
0

મેથી પાપડ નું શાક

Oct-30-2018
Asha Shah
2 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી પાપડ નું શાક રેસીપી વિશે

આ શાક મારા ઘરે બા બનાવતા ,હવે મમ્મી અને ભાભી પણ બનાવે છે . અને મારા ભાઇ નુ બહુ જ પિ્ય શાક.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • રાજસ્થાન
  • પેન ફ્રાય
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1. 1 વાડકી લીલી સુકી મેથી ના દાણા ન હોય તો સાદા મેથી દાણા લેવા
  2. 2. 4 લસણ કલી
  3. 3. 5 ટુકડા પાપડ કે આખા
  4. 4. 1 ચમચી લાલ મરચું
  5. 5. 1/2 ચમચી હલદર
  6. 6. 1 ચમચી ધાણા જીરુ પાવડર
  7. 7. મીઠું ટેસ્ટ મુજબ
  8. 8. જીરુ 1/4 ચમચી
  9. 9. 2 ચમચા તેલ

સૂચનાઓ

  1. 1. મેથી દાણા કડાઇ મા લઇ પાણી રેડી ગેસ ચાલુ કરી બાફવા મુકો.
  2. 2. બફાઇ ત્યાં સુધી લસણ ફોલી સમારી લેવું ,પાપડ ના ટુકડા કરી તૈયાર રાખવા .
  3. 3. દાણા બફાઇ ગયા પછી 3 વાર પાણી થી સરખી રીતે ધોઇ લેવા ,જેથી વધારે કડવુ ન લાગે .
  4. 4. એક મોટી કડાઇ મા તેલ ગરમ કરવા મુકો.
  5. 5. તેલ આવી જાય એટલે તેમા જીરુ ,લસણ નાખી સાંતડો.
  6. 6. ધોયેલા દાણા મા સુકો મસાલો નાખી કડાઇ મા નાખી મીશૃ કરો.
  7. 7. 1 ગ્લાસ પાણી ઉમેરી દઇ પાપડ નાખવા .
  8. 8. પાણી બડી જાય એટલે ગેસ બંધ કરી સમારેલી કોથમીર નાખવી .
  9. 9. રોટલી ,પરાઠા સાથે ગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર