હોમ પેજ / રેસિપી / ચોળાફળી

Photo of Chholafali by Aachal Jadeja at BetterButter
378
2
0.0(0)
0

ચોળાફળી

Oct-30-2018
Aachal Jadeja
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોળાફળી રેસીપી વિશે

ચા સાથે ખુબ જ સારી લાગે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. ચણા નો લોટ ૧ કપ
  2. ૧/૩ કપ ઉડદ દાલ
  3. મીઠું
  4. ખાવા નો સોડા ૧/૮ ચમચી
  5. મરી ૧/૨ ચમચી
  6. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. ચણાના અને અડદ લોટ માં મીઠું અને મરી નાખો
  2. પાણી માં સોડા નાખી મિકસ કરો
  3. બને મિકસ કરી કઠણ લોટ બાંધો
  4. થોડીવાર ઢાંકી ને રહેવા દો
  5. હવે તેને દસ્તા થી ખાડી નાખો
  6. પછી ગોયણા કરી મોટા વણી લો
  7. પછી છરી થી કાપી લાબા કટકા કરો
  8. કડાઈમાં તેલ મૂકી
  9. ધીમે ગેસ પર તળી લો
  10. ચોળાફળી તળી લો
  11. મરચું ભભરાવી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર