કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બેસન લાડુ

Photo of BESAN LADOO by Asha Shah at BetterButter
332
2
0(0)
0

બેસન લાડુ

Oct-30-2018
Asha Shah
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન લાડુ રેસીપી વિશે

દાદી ના સમય મા મીઠી વાનગી મહેમાન માટે કે વાર તહેવાર ઘર મા બનતી જે જલ્દી બની જાય સ્વાદ ખુબજ મજાનો હોય છે. તે નાના મોટા બધા માટે હેલ્દી હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • શેકેલું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 1. 2 વાડકી બેસન (ચણા નો લોટ)
  2. 2. 250 ગા્મ ઘી
  3. 3. 150 ગા્મ ખાંડ દડેલી
  4. 4. ઇલાઇચી
  5. 5. બદામ થોડી

સૂચનાઓ

  1. 1. એક જાડી પીંદા વાલી કડાઇ લઇ ગેસ ચાલુ કરી ગેસ પર મુકો.
  2. 2. તેમા 100ગા્મ જેટલુ ઘી મુકીગરમ કરો.
  3. 3. બેસન ચાડી ને ઘી મા નાખી સતત ધીમાં તાપે હલાવતા જઇ શેકાવા દેવો.
  4. 4.જરુર પડે ઘી મુકવુ . સોનેરી કલર થાય એટલે ગેસ બંધ કરવુ
  5. 5 .થોડુ ઠંડુ થાય પછી ખાંડ અને ઈલાયચી પાવડર નાખી બરાબર રીતે મીશૃ કરવું .
  6. 6. હાથ મા લઇ નાના મોટી જોઇતી સાઇજ ના લાડુ વાડવા .
  7. 7. બદામની કતરણ કે આખી બદામ ,કાજુ ,પિસ્તા જેવુ મનગમતી સજાવટ કરી સેટ થવા મુકો .
  8. 8. થોડી વાર મા સવૅ કરવા લાડુ તૈૈયાર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર