હોમ પેજ / રેસિપી / દૂધી ના મુઠીયા

Photo of Lauki muthiya by Aachal Jadeja at BetterButter
625
2
0.0(0)
0

દૂધી ના મુઠીયા

Oct-30-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધી ના મુઠીયા રેસીપી વિશે

દુધી ના મુઠીયા સવાર ના નાશતા મા ચા સાથે સારા લાગે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ ગ્રામ દુધી
  2. ૨૫૦ગ્રામ ઘઉ નો લોટ
  3. મીઠું
  4. ૨ ચમચી મરચું પાઉડર
  5. ૧ચમચી હળદર
  6. ૩ચમચી ધાણાજીરું
  7. ૨ચમચી ખાંડ
  8. ચપટી હિગં
  9. લીમડો
  10. રાઇ ચપટી
  11. જીરું ચપટી
  12. તે લ જરૂર મુજબ

સૂચનાઓ

  1. ઘઉ ના લોટમાં ખમણેલી દૂધી, મીઠું, મરચું, ધાણાજીરું, ખાડં,હિગં નાખી લોટ બાંધો
  2. તેના મુઠીયા વાળી લો
  3. ઢોકળીયા માં પાણી નાખી વરાળથી બાફી લો
  4. બફાઈ ગયા બાદ છરી થી કટકા કરી લો
  5. કડાઈમાં તેલ ગરમ મુકી રાઇ,જીરું, હિગં ,લીમડો નાખી મુઠીયા વધારી લો
  6. ગરમાગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર