BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / વધારેલા ભાત

Photo of VGHARELA BHAT by Parul Bhimani at BetterButter
342
2
0(0)
1

વધારેલા ભાત

Oct-30-2018
Parul Bhimani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધારેલા ભાત રેસીપી વિશે

મારા બા ના સમય માં ભાત સાદા જ બનાવતા હતા.ત્યારે પુલાવ કે આવું કોઈ બનતું ન હતું.સાદા ડુંગળી વાળા ભાત

રેસીપી ટૈગ

  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ ભાત
  2. 250 ગ્રામ ડુંગળી
  3. 3 લીલા મરચાં
  4. 2 મોટા ચમચા તેલ
  5. 1 ચમચી રાઈ
  6. 1/2ચમચી હળદર
  7. 1/2 ચમચી મીઠું
  8. 1 ચમચી લાલ મરચું
  9. કાપેલા લીલા ધાણા સજાવા માટે
  10. ભાત બનાવ માટે 2 થી 3 ગ્લાસ પાણી

સૂચનાઓ

  1. ભાત ને ધોઈ ને ચડવા મૂકી દો.જરૂર મુજબ ભાત માં પાણી વધારે ઓછું કરી શકો છો.
  2. ડુંગળી અને મરચા કાપી ને તૈયાર રાખો.
  3. એક મોટા વાસણ માં તેલ ગરમ થવા મુકો.તેમાં રાઈ વધારો .રાઈ ફૂટે એટલે તેમાં લીલા મરચા નાખો.
  4. 2 મિનિટ પછી તેમાં હળદર અને ડુંગળી નાખો.
  5. તેમાં હળદર ,મીઠું અને લાલ મરચું નાખી ને હલાવો.ડુંગળી અધકચરી ચડી જય પછી તેમાં ચડી ગયેલો ભાટ નાખો.અને છેલ્લે લીલા ધાણા થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર