હોમ પેજ / રેસિપી / દાણા રિંગણ નું શાક

Photo of DANA ringan nu shak by Parul Bhimani at BetterButter
989
2
0.0(0)
0

દાણા રિંગણ નું શાક

Oct-30-2018
Parul Bhimani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાણા રિંગણ નું શાક રેસીપી વિશે

દાદી માં હાથ નું દાણા રીંગણ નું શાક ખુબજ સ્વાદિષ્ટ હતું.ખાસ કરી ને રીંગણ ને દિત્ય સાથે કાપી ને બનાવા માં આવતું

રેસીપી ટૈગ

  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 નંગ મધ્યમ રીંગણ
  2. 1/2 વાટકી લિલી તુવેર ના બિયા
  3. 1 ટામેટું
  4. 2 મધ્યમ બટકા
  5. 2 ચમચા તેલ
  6. 1 ચમચી લસન્યુ મરચું
  7. 1/ ચમચા ગરમ મસાલો
  8. 1/2 ચમચી હળદર
  9. 1 ગ્લાસ પાણી શાક માં રસો કરવા માટે
  10. 1 ચમચી લાલ મરચું
  11. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. રીંગણ ના ડિટયા કાપવા ના નથી .તેને ઉપર થી જ ચીરતા જઇ ને ચાર ભાગ કરવા ના છે.
  2. બટકા કાપી લો.ટામેટું કાપી લો.
  3. કુકર માં તેલ ગરમ થવા મુકો.તેમાં રાઈ કકડાવો.ત્યાર બાદ તેમાં લસનીયું મરચું નાખો.તરત જ ટામેટું નાખી દો.પછી હળદર, મીઠું ,ગરમ મસાલો, લાલમરચુ નાખી ને હલાવો .અને કાપેલું શાકભાજી નાખો.1 ગ્લાસ પાણી નાખી ને 3 સિટી વગાડીલો.તૈયાર આપણું શાક.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર