Photo of Dhokla by Aachal Jadeja at BetterButter
475
3
0.0(0)
0

ઢોકળા

Oct-30-2018
Aachal Jadeja
840 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઢોકળા રેસીપી વિશે

સવારે નાશતા માં મારી નાની મા ઢોકળાં બનાવતા અએમની પાસે થી શીખી હતી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૩/૪ કપ ચોખા
  2. ૧/૪ કપ ઉડદ દાળ
  3. કટકો આદુ
  4. ૩-૪ મરચાં
  5. ૩ ચમચી દહીં
  6. ૧ ચમચી તેલ
  7. ૧/૪ ચમચી બેકિંગ સોડા
  8. ૧/૨ ચમચી હળદર

સૂચનાઓ

  1. ચોખા દાળ ને પાણી થી ધોઈ નાખો
  2. ૬ કલાક પાણી માં પલાળી દો
  3. ત્યારબાદ મિકસર માં ક્રશ કરી લો
  4. ૮ કલાક પલળવા દો
  5. ઢોકળીયા માં પાણી નાખી ગરમ કરો
  6. ડીશ માં તેલ લગાવી રાખો
  7. ઘોળ માં આદુમરચા, મીઠું, હળદર સોડા નાખી તૈયાર ડીશ મા નાખી ૧૦ મિનીટ બફાવા દો
  8. ઉપર મરચું ભભરાવો
  9. પછી છરી લગાવી જોઈ લો
  10. ગરમાગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર