હોમ પેજ / રેસિપી / વધારેલી થુલી

Photo of Masala daliya by Aachal Jadeja at BetterButter
530
3
0.0(0)
0

વધારેલી થુલી

Oct-30-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધારેલી થુલી રેસીપી વિશે

પૌષ્ટિક ખોરાક અને સ્વાદ થી ભરપૂર

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ થૂલી
  2. ૪કપ પાણી
  3. ૨ચમચી ધી
  4. ૧ ડુંગળી
  5. ૧ ટમેટુ
  6. ૧ ગાજર
  7. ૧/૨ બટેટા
  8. ૧ મરચું
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. ૧/૨ ચમચી મરી પાવડર

સૂચનાઓ

  1. સૌથી પહેલા બઘા શાકભાજી જીણા સમારી લો
  2. કુકરમાં ઘી મુકો તેમાં,મરચું ડુંગળી, બટેટુ, ગાજર, નાખી સાતળી લો
  3. ટમેટુ નાખો
  4. કડાઈમાં ધી મૂકી થુલી શેકી લો
  5. શેકાય ગયા બાદ કુકરમાં નાખી બધો મસાલો, મીઠું નાંખી ઢાંકી દો
  6. ૩ સીટી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર