હોમ પેજ / રેસિપી / ખસખસ નુ શાક

Photo of Khus khus bhaji by vaishali nandola at BetterButter
1010
0
0.0(0)
0

ખસખસ નુ શાક

Oct-30-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખસખસ નુ શાક રેસીપી વિશે

આ શાક મરાઠી લોકો બનાવે છે. ખાસ કરીને ગભાૅવસ્થા પછી મહિલા ને આપવામા આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • ઉકાળવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. 1 ચમચી ખસખસ
  2. 3 કાજુ
  3. 1 ચમચી સમારેલા ટમેટા
  4. 1 કળી લસણ
  5. 1/4 ચમચી જીરુ
  6. 1/4 ચમચી લીલુ મરચુ
  7. 2 ચમચી તેલ
  8. ચપટી હિંગ
  9. 2 ચપટી હળદર
  10. મીઠુ સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. ખસખસને શેકી લો
  2. ઠંડી થાય પછી કાજુ સાથે પીસી લો.
  3. તેલ ગરમ મુકો. જીરુ અને હિંગ નાખો
  4. લસણ નાખી 1 મિનીટ સાતળી ટમેટા નાખો
  5. ટમેટા નરમ પડે એટલે મરચુ નાખી સાતળો
  6. કાજુ ખસખસ નાખી 1 મિનીટ સાતળી પાણી નાખી 5 થી 7 મિનીટ ઉકાળો.
  7. તેમા મીઠુ અને હળદર નાખો.
  8. કોથમીર થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર