તૂરિયાની છાલ નો સંભારો | Ridged Guard Skin Stir Fry Recipe in Gujarati

ના દ્વારા Pragna Mistry  |  30th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Ridged Guard Skin Stir Fry by Pragna Mistry at BetterButter
તૂરિયાની છાલ નો સંભારોby Pragna Mistry
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  5

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

તૂરિયાની છાલ નો સંભારો

તૂરિયાની છાલ નો સંભારો Ingredients to make ( Ingredients to make Ridged Guard Skin Stir Fry Recipe in Gujarati )

 • તૂરિયા 2-3 નંગ
 • તેલ 2 ટે.સ્પૂન
 • રાય 1/4 ટી.સ્પૂન
 • 2લીલા મરચાં લાંબા સમારેલા
 • હળદર ચપટી
 • મીઠું સ્વાદ મુજબ

How to make તૂરિયાની છાલ નો સંભારો

 1. તૂરિયાની સરખા ધોઈ ને થોડીક જાડી છાલ કાઢી લેવી.
 2. છાલ ને પતલી કાપી નાની એકસરખી ચીરી કાપવી.
 3. એક કડાઈ માં તેલ મૂકી રાઈ ઉમેરવી. રાઈ તતડે એટલે લીલા મરચાં અને હળદર નાખી તૂરિયાની છાલ ઉમેરવી.
 4. સરખી રીતે મિક્સ કરી 2ચમચી જેટલું પાણી છાંટવું અને મીઠું ઉમેરવું. 2મિનીટ રહેવા દેવું.
 5. તૈયાર છે તૂરિયાની છાલ નો સંભારો.

My Tip:

આ જ રીતે દૂધી ની છાલ નો સંભારો પણ બનાવી શકાય.

Reviews for Ridged Guard Skin Stir Fry Recipe in Gujarati (0)