કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ફરસી પૂરી

Photo of Farsi poori by Aachal Jadeja at BetterButter
0
2
0(0)
0

ફરસી પૂરી

Oct-30-2018
Aachal Jadeja
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફરસી પૂરી રેસીપી વિશે

વેકેશન માં નાની મા ના ઘરે જાય ત્યારે નાની મા નાશ્તા માટે બનાવી રાખતા ડબ્બો ભરી ને

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • હરરોજ/ દરરોજ
 • ગુજરાત
 • તળવું
 • સ્નેક્સ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

 1. ૩ કપ મેદો
 2. ૩ ચમચી ઘી
 3. ૧ ચમચી મરી પાવડર
 4. ૧ ચમચી. જીરું
 5. તેલ તળવા માટે

સૂચનાઓ

 1. સૌથી પહેલાં મેંદા ના લોટ માં મીઠૂ,મરી પાવડર , જીરું નાખો
 2. ઘી નાખી પાણી મિકસ કરી કડક લોટ બાઘો
 3. ૧૫ મિનટ ઢાંકી રહે વા દો
 4. પછી પૂરી વણી લો
 5. વચ્ચે છરી થી ૪-૫ કટ પાડી લો
 6. કડાઈમાં તેલ ગરમ મૂકીને ધીમે તાપે બધી પૂરી બનાવી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર