ખાટા ઢોકળા | KHATA DHOKLA Recipe in Gujarati

ના દ્વારા Parul Bhimani  |  30th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of KHATA DHOKLA by Parul Bhimani at BetterButter
ખાટા ઢોકળાby Parul Bhimani
  • તૈયારીનો સમય

    12

    Hours
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    4

    લોકો

4

0

ખાટા ઢોકળા વાનગીઓ

ખાટા ઢોકળા Ingredients to make ( Ingredients to make KHATA DHOKLA Recipe in Gujarati )

  • 250 ગ્રામ ઢોકળા નો લોટ
  • 200 મિલી ખાટી છાશ
  • 2 ચમચા વાટેલું લસણ
  • 2 ચમચા વાટેલા આદુ મરચા
  • 1/2 અડધી ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1.ચમચી તેલ
  • ચપટી ખાવા નો સોડા

How to make ખાટા ઢોકળા

  1. એક મોટા વાસણ માં ઢોકળા નો લોટ લો.તેમાં છાશ નાખી ને ખીરું તૈયાર કરો અને આથો આવવા માટે 6 ,7 કલાક માટે મૂકી રાખો.
  2. ઢોકળા ના ખીરા માં લસણ ,આદુ ,મરચાં, મીઠું અને હળદર નાખી ને મિક્સ કરો.
  3. ગેસ ઉપર સ્ટીમર ગરમ થવા મુકો.હવે તેમાં થાળી ને તેલ લગાવી મુકો.હવે ઢોકળા ના ખીરા માં ખાવા નો સોડા અને થોડું તેલ નાખી ને મિક્સ કરો .અને થાળી માં નાખી ને સ્ટીમર માં ચડવા માટે મુકો.10 મિનિટ ના સમય માં ઢોકળા તૈયાર થઈ જશે.

My Tip:

ખાટા ઢોકળા ના ખાઈ શકતા હોય તો તમે તેમાં 2 ચમચી ખાંડ ઉમેરી શકો છો.

Reviews for KHATA DHOKLA Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો