BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / તલવટ

Photo of Sesame ladoo by vaishali nandola at BetterButter
0
1
0(0)
0

તલવટ

Oct-30-2018
vaishali nandola
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તલવટ રેસીપી વિશે

તલના લાડુ મારા મમ્મી થી શીખ્યા છે . આમા તલ અને ગોળનો ઉપયોગ થાય છે તલ ખાવાથી આપણી સ્કીન ,વાળ સારા રહે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • પીસવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 વાટકી તલ
  2. 1/2 વાટકી ગોળ

સૂચનાઓ

  1. તલ ને થોડા શેકી લો
  2. ઠંડા થયા બા દ પીસો.
  3. ગોળ મિક્સ કરી તમને ગમતા શેપ આપો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર