હોમ પેજ / રેસિપી / સિન્ગોડા ની રાબ

Photo of Singoda ni rab by Hetal Sevalia at BetterButter
1112
2
0.0(0)
0

સિન્ગોડા ની રાબ

Oct-30-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સિન્ગોડા ની રાબ રેસીપી વિશે

ઉપવાસ માટે તેમજ બાળકો માટે હેલ્ધી દૂધ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • ગરમ પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. 1 ચમચી ઘી
  2. 1 ચમચી સિન્ગોડા નો લોટ
  3. 1 મોટી વાડકી દૂધ
  4. 2 ચમચી ખાંડ
  5. ચપટી ચા નો મસાલો

સૂચનાઓ

  1. એક પેનમાં ઘી લઈ લોટ સાતળો.
  2. લોટ શેકાઈ જાય એટલે ધીમે ધીમે દૂધ ઉમેરો.
  3. સતત હલાવતા રહો જેથી ગાઠા ન પડી જાય.
  4. હવે તેમાં ખાડ ઉમેરો. એક કે બે ઉભરા લાવવા.
  5. મિડીયમ થીકનેસ થાય એટલે નીચે ઉતારી ચા નો મસાલો મિક્સ કરો.
  6. ગરમાગરમ રાબ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર