હોમ પેજ / રેસિપી / સૂકવેલા ભાત નો ચેવડો

Photo of Sukvela bhat no chevdo by Hetal Sevalia at BetterButter
858
2
0.0(0)
0

સૂકવેલા ભાત નો ચેવડો

Oct-30-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સૂકવેલા ભાત નો ચેવડો રેસીપી વિશે

વધેલા ભાત ની એક ટેસ્ટી રેસિપી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ સૂકવેલા ભાત
  2. 1/2 ચમચી લાલ મરચું
  3. 2 ચમચી દળેલી ખાંડ
  4. 1/4 ચમચી સંચળ
  5. 1/4 ચમચી ચાટ મસાલો
  6. 3 ચમચી તળેલી ચણાની દાળ
  7. 3 ચમચી તીખી બુન્દી
  8. 3 ચમચી સાદી સેવ
  9. 3 ચમચી તીખી સેવ
  10. થોડા લીમડાના પાન
  11. 1 ચમચી શિગદાણા
  12. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌપ્રથમ વધેલા ભાત ને ઘરમાં જ સૂકવી લો.એક થી દોઢ દિવસ માં સૂકાઈ જશે.
  2. હવે તેને ડૂબતા તેલમાં તળી લો. તે જ રીતે શીગ દાણા, લીમડાના પાન પણ તળી લો.
  3. હવે તેમાં મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  4. ત્યારબાદ તેમાં સેવ,દાળ,બુન્દી મિક્સ કરો.
  5. એરટાઈટ ડબ્બામાં ભરી ચા સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર