હોમ પેજ / રેસિપી / ફાડેલા દૂધ નો ગળ્યો માવો

Photo of MILK cake by Parul Bhimani at BetterButter
720
1
0.0(0)
0

ફાડેલા દૂધ નો ગળ્યો માવો

Oct-30-2018
Parul Bhimani
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફાડેલા દૂધ નો ગળ્યો માવો રેસીપી વિશે

મારા નાનપણ માં હું જયારે ગૌરી વ્રત કરતી ત્યારે દાદી ના ઘરે થી ફાડેલા દૂધ નો ગળ્યો માવો આવી જતો.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 500 ગ્રામ જાડું દૂધ
  2. 150 ગ્રામ ખાંડ
  3. 1/4 કપ દહીં
  4. 2 ચમચી ઘી
  5. 1 /4 કપ પાણી

સૂચનાઓ

  1. દૂધે ને ગરમ થવા મૂકી દો.એક ઉભરો આવી જાય પછી તેમાં દહીં નાખી ને ફાડી દો. અને ધેમાં તાપે ઉકળતા રહો અને હલાવતા રહો.
  2. બીજા પેન માં ખાંડ અને પાણી મિક્સકરો અને ગરમ થવા મુકો.ખાંડ ની આકરી કથ્થાઈ ચાસણી કરવા ની છે માટે સતત હલાવતા રહો. ખાંડ નો રંગ કથ્થાઈ થઈ જાય પછી તેને દૂધ માં મિક્સ કરી દો અને દૂધ બળી જાય ,ને કણી પડી જાય ત્યાં સુધી ગેસ ઉપર રાખો.તૈયાર છે ગળ્યો માવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર