હોમ પેજ / રેસિપી / દૂધી ની ખીર

Photo of Lauki kheer by Aachal Jadeja at BetterButter
217
1
0(0)
0

દૂધી ની ખીર

Oct-30-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધી ની ખીર રેસીપી વિશે

પૌષ્ટિક ખોરાક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. દૂધ ૧ લિટર
  2. દૂધી ૫૦૦ ગ્રામ
  3. ઘી ૨ ચમચી
  4. કાજુ ૧૦
  5. ખાડ ૧૦૦ ગ્રામ
  6. ઈલાયચી ૪-૫
  7. બાદામ ૪

સૂચનાઓ

  1. દૂઘી ની છાલ ઉતારી કસી લો
  2. અદરં થી બીજ કાઢી લેવા
  3. દૂધ ને ઉકાળવા મૂકી દો
  4. દૂધી ને ધી મૂકીને શેકી લો
  5. દૂધમાં ઉફાળો આવે એટલે છીણેલી દૂધી નાખી હલાવતા રહો
  6. ૧૦ મિનિટ ઉકાળો
  7. ત્યારબાદ તેમાં સૂકોમેવો નાખી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર