હોમ પેજ / રેસિપી / ફ્રાય રીન્ગણ

Photo of Fry brinjal by Hetal Sevalia at BetterButter
323
1
0.0(0)
0

ફ્રાય રીન્ગણ

Oct-30-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રાય રીન્ગણ રેસીપી વિશે

રીગણ ની એક ક્રિસ્પી અને મસાલેદાર રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 રીગણ મોટી સાઈઝના
  2. 1/4 ચમચી હળદર
  3. 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. જુવાર નો લોટ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ રીગણ ના મિડીયમ થીકનેસ ના ગોળ પતીકાં કાપી લો.
  2. હવે બધો મસાલો સારી રીતે દરેક પતીકાં ની બંને બાજુ પર લગાવો.5 મિનિટ રાખો.
  3. હવે પતીકાં ની બંને બાજુ ને લોટ માં થપથપાવી લો.
  4. હવે તાવી પર તેલ મૂકી ધીમા તાપે પતીકાં ને શેલો ફ્રાય કરો. જેથી રીગણ ચડી જાય.બંને બાજુ એ થી બ્રાઉન થાય એટલે કાઢી લઈ ઉપર થી ધાણાજીરું ભભરાવો.
  5. ગરમાગરમ પીતાં રોટલી સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર