BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કોપરા ની સુખડી

Photo of Coconut sukhdi by Aachal Jadeja at BetterButter
3
1
0(0)
0

કોપરા ની સુખડી

Oct-30-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોપરા ની સુખડી રેસીપી વિશે

શિયાળામાં પૌષ્ટિક આહાર

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧/૨ કપ ધઉ નો લોટ
  2. ૧/૨ કપ ગોળ
  3. ૧/૨ કપ ટોપરુ ખમણેલુ
  4. ૩ ચમચી ઘી

સૂચનાઓ

  1. ઘી ને કડાઈમાં ગરમ કરી લોટ શેકીલો ઘીમાં ગેસ પર.
  2. જયારે ધઉ ના લોટ માં થી સુગંધ આવે એટલે ખમણેલુ ટોપરુ અને ગોળ નાખો ગેસ બંધ કરી દો.
  3. હલાવતા રહો જયાં સુધી ગોળ ઓગળી જાય.
  4. હવે ઘી ચોપડે લી થાળીમાં મિશ્રણ પાથરી કટકા કરી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર