Photo of KESAR MAHIM HALWO by Pooja Misra at BetterButter
581
3
0.0(1)
0

KESAR MAHIM HALWO

Oct-30-2018
Pooja Misra
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. રાવો 1/4 કપ
  2. ઘી 1/4 કપ
  3. ખાંડ 1 કપ
  4. દૂધ 2 કપ
  5. બદામ પતલી સલયસ કરેલા
  6. પિસ્તા
  7. એલચી 10
  8. કેસર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ રવો ઉમેરો
  2. ખાંડ ઉમેરો
  3. દૂધ ઉમેરો
  4. ઘી ઉમેરો
  5. બધી વસ્તુઓ મિક્સ કરીને.. ચલાવતા રહો
  6. ત્યાં સુધી.. કેસર ને પાણી માં પલાડી દો અને બદામ પિસ્તા ના ટુકડા અને એલાઈચી ને પીસી લો
  7. એક એલઉમિનિમ ફોઈલ પણ તૈયાર રાખી
  8. પેલા વધારે આંચ ઉપર ચલાવતા રહો
  9. જરાય વાર હાથ ના રોકાવો જોઈએ
  10. કેસર ઉમેરો
  11. એકદમ એક સરખી સ્પીડ એ ચલાવતા રહી
  12. દસ એક મિન્ટ પછી એક લોટ ના આકાર માં આવી જશે હલવો.
  13. ગેસ બન્ધ કરી દો
  14. તરતજ એલઉમિનિમ ફોઈલ ઉપર મૂકી દો
  15. ચમચા થી એને ફેલાવી દો
  16. ઉપર થી એક પારદર્શક પ્લાસ્ટિક મૂકીને વેલણ લઈને ફેલાવો
  17. એલાઈચી નો ભુક્કો નાખો
  18. બદામ અને પિસ્તા નાખો
  19. પછી પ્લાસ્ટિક મૂકી..વેલણ ફેરવો
  20. બટર પેપર કાપીને તૈયાર રાખો
  21. બરાબર સાઈઝ ના ટુકડા કાપો
  22. હલવા ના ટુકડા તૈયાર છે
  23. હલવા ને 13 થી 14 કલ્લાક પંખા નીચે સુક્વો
  24. એક એક ટુકડા ની નીચે બટર પેપર લગાવી સર્વ કરો
  25. મસ્ત મજાનો માર્કેટ જેવો હલવો તૈયાર છે

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Dhara joshi
Oct-30-2018
Dhara joshi   Oct-30-2018

ખૂબ સરસ :ok_hand:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર