ભીંડા ની કાચરી | Lady Fingers Dried Chips Recipe in Gujarati

  ના દ્વારા Mumma's kitchen  |  30th Oct 2018  |  
  4 ત્યાંથી 1 review રેટ કરો
  • Photo of Lady Fingers Dried Chips by Mumma's kitchen at BetterButter
  ભીંડા ની કાચરીby Mumma's kitchen
  • તૈયારીનો સમય

   72

   Hours
  • બનાવવાનો સમય

   5

   મીની
  • પીરસવું

   6

   લોકો

  9

  1

  ભીંડા ની કાચરી

  ભીંડા ની કાચરી Ingredients to make ( Ingredients to make Lady Fingers Dried Chips Recipe in Gujarati )

  • 500 ગ્રામ તાજા અને લાંબા ભીંડા
  • 1 કપ ખાટુ દહીં
  • સ્વાદ અનુસાર ટેબલસ્પૂન મીઠુ તળવા માટે તેલ
  • 1 ટેબલસ્પૂન લાલ મરચુ

  How to make ભીંડા ની કાચરી

  1. સૌ પ્રથમ ભીંડા ને ધોઈ લેવા અને તેને કપડા વડે કોરા કરી લો તેને ગોળ ગોળ સમારી લેવા તેમા દહીં અને મીઠુ નાખી દો.
  2. તેને બરાબર મિક્સ કરી લો અને તેને ઢાંકણ ઢાંકી ને આખી રાત સુધી મૂકી દો.
  3. બીજા દિવસે એક ચારણી મા ચમચી વડે એક એક કરીને ને બધા ભીંડા ગોઠવી દો અને તેને તડકે સુકવવા મૂકી દો.
  4. બે થી ત્રણ દિવસ તડકા મા સુકાવા દો એકદમ કડક થઈ જાય એટલે સમજો કાચરી તૈયાર થઈ ગઈ છે એટલે તેને એક એરટાઇટ ડબામાં પેક કરી લો તેને જયારે ઉપયોગ મા લેવી હોય ત્યારે તેને થોડુ તેલ ગરમ કરીને તેમાં ધીમા તાપે સાંતળો અને તેમા લાલ મરચુ ભભરાવી ને ખાવા ના ઉપયોગ મા લો.

  My Tip:

  આ કાચરી રાત્રે જ બનાવવી જેથી તે આખી રાત સુધી મા દહી નો સ્વાદ ખુબ સરસ રીતે બેસી જાય.

  Reviews for Lady Fingers Dried Chips Recipe in Gujarati (1)

  Zohra Pathana year ago

  Superb
  જવાબ આપવો