હોમ પેજ / રેસિપી / તુવેર ની દાળ ના પરોઠા

Photo of TUVER NI DAL NA PARATHA by Pooja Misra at BetterButter
722
2
0.0(0)
0

તુવેર ની દાળ ના પરોઠા

Oct-30-2018
Pooja Misra
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તુવેર ની દાળ ના પરોઠા રેસીપી વિશે

વધેલી દાળ માંથી બનાવેલ

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. વધેલી તુવેર ની દાળ 1/2 કપ
  2. જીરું 1 નાની ચમચી
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. લોટ 2 કપ
  5. કોથમીર
  6. ઘી

સૂચનાઓ

  1. લોટ માં વધેલી દાળ નાખો
  2. મીઠું નાખી
  3. જીરું નાખો
  4. કોથમીર નાખો
  5. લોટ બાંધી ને પરોઠા બનાવો
  6. ઘી માં સેકી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર