Photo of Gharee by Kavi Nidhida at BetterButter
828
4
0.0(0)
0

ઘારી

Nov-01-2018
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘારી રેસીપી વિશે

સુરતી ઘારી

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 100 ગ્રામ માવો
  2. 2 ટેબલ સ્પૂન ઝીણા પિસ્તા નો પાઉડર
  3. 1 ટેબલ સ્પૂન કાજુ બદામ પાઉડર
  4. ¼ ટી સ્પૂન એલચી અને જાયફળ પાઉડર
  5. 3 ટેબલ સ્પૂન દળેલી ખાંડ
  6. બહારના પડ માટે
  7. 1½ કપ મેંદો
  8. 2 ટેબલ સ્પૂન ઘી મોણ માટે
  9. 1 કપ દૂધ
  10. તળવા માટે ઘી.

સૂચનાઓ

  1. એક વાસણમાં મેંદો અને મોણ મિક્સ કરી, દૂધ થી કઠણ લોટ બાંધી લો,
  2. એક વાસણમાં માવો કોરો જ શેકી લો,
  3. ઠંડો પડે એટલે તેમાં ખાંડ, ડ્રાય ફ્રૂટ પાઉડર, એલચી, અને જાયફળ પાઉડર ભેળવી દો,
  4. બાંધેલા લોટ માં થી નાનો લુવો લઈ પુરી વણી વચ્ચે પુરણ મૂકી બંધ કરીને ગરમ ઘી માં ધીમા તાપે તળી લો,
  5. બધી ઘારી થાળી માં મૂકી ઉપર, ઘી ગરમ કરી એક એક ટેબલ સ્પૂન જેટલું રેડી દો, ઉપર પિસ્તા થી સજાવો,
  6. ઠરે એટલે ખાવા ના ઉપયોગ માં લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર